પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ:EDએ 20 કલાક સુધી 8 સ્થળો પર સર્ચ કર્યું, રાશન કૌભાંડના આરોપી છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે પશ્ચિમ બંગાળના વન મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી છે. EDની ટીમ ગુરુવારે સવારે 8 વાગ્યે મલિકના ઘરે પહોંચી હતી. EDએ...