14 દિવસ માટે જેલમાં મોકલાયેલા ચંદ્રબાબુ નાયડુને સ્પેશિયલ રૂમ, ઘરનું ભોજન, જેલમાં પણ કેમ મળી રહી છે સ્પેશલ ટ્રીટમેન્ટ ?
નાયડુના કાફલા પર એપ્રિલ મહિનામાં જ હુમલો થયો હતો. આ હુમલામાં તેમનો સુરક્ષા અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમને Z પ્લસ સુરક્ષા મળી છે....