સંસદમાં મણિપુર મામલે હોબાળો:લોકસભાની કાર્યવાહી 24 જુલાઈ સુધી સ્થગિત, રાજનાથે કહ્યું- અમે ચર્ચા માટે તૈયાર છીએ
સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ હતો. ગૃહની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી. સંસદમાં મણિપુર મામલે વિપક્ષનો હોબાળો થતા લોકસભાની કાર્યવાહી 24 જુલાઈ...