ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ:સુરતના ભરીમાતા રોડ પર આગથી ધુમાડાના ગોટેગોટાથી કાળું વાદળ સર્જાયું, ઓઇલના 15 ડ્રમ સળગતા આગ વિકરાળ બની
સુરતના કતારગામ ફૂલવાડી ભરીમાતા રોડ પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. અહી ઓઈલના ડ્રમ સુધી આગ પહોચી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને...