News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3665 Posts - 0 Comments
ENTERTAINMENT

પહેલા વર્લ્ડ કપ, બાદમાં વડાપ્રધાન પદ, પાકિસ્તાનમાં ઈમરાન ખાનની થઈ ધરપકડ, જાણો કેવું રહ્યું તેનું ક્રિકેટ કરિયર

Team News Updates
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન પાકિસ્તાનના 22મા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. જો કે, ગયા વર્ષે એપ્રિલમાં નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેમને સત્તા પરથી...
NATIONAL

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, અત્યાર સુધીમાં ત્રણના થયા છે મોત

Team News Updates
કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં ત્રણ ચિત્તાના મોત થયા છે. આ ચિત્તાઓ દક્ષિણ આફ્રિકાના નામિબિયાથી લાવવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું...
RAJKOT

રાજકોટમાં આગના બે બનાવ:બસ સ્ટેન્ડ નજીક કોમ્પલેક્ષમાં શોર્ટસર્કિટનાં કારણે આગ, રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક કચરાની ગાડી સળગી ઉઠી

Team News Updates
રાજકોટ શહેરમાં આજે બપોરે આગ લાગવાની અલગ અલગ બે ઘટનાઓ સામે આવી હતી. જેમાં બસસ્ટેન્ડ નજીક આવેલા શ્યામપ્રભુ કોમ્પલેક્ષમાં શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હતી. જ્યારે...
NATIONAL

આન્સર કીમાં વિસંગતતા:GPSC વર્ગ 1 અને 2 તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરના પ્રિલીમ પરીક્ષાના પરિણામને હાઇકોર્ટમાં ચેલેન્જ

Team News Updates
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 08 જાન્યુઆરી 2023 ના રોજ વર્ગ-1 અને 2 અધિકારી લેવલ તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરના કુલ 102 પદો પર ભરતી પ્રક્રિયા...
RAJKOT

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના:રાજકોટ જિલ્લાનાં પારડી અને ચીખલીયાનો સમાવેશ, બંને ગામોનો સુયોજિત વિકાસ કરવા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

Team News Updates
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં ગુજરાતના 31 પૈકી રાજકોટ જિલ્લાનાં પારડી તથા ચીખલીયા બંને ગામની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા અનુસરણ...
BUSINESS

અટલ પેન્શન યોજનાને 8 વર્ષ પૂર્ણ થયા:210 રૂપિયામાં મળશે 5 હજાર રૂપિયાનું પેન્શન, અહીં જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

અટલ પેન્શન યોજના (APY) એ આજે એટલે કે 9મી મેના રોજ 8 વર્ષ પૂર્ણ કર્યા છે. આ યોજના 9 મે 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
RAJKOT

‘આજે મને મા-બાપ મળ્યા’ બોલતા દીકરી રડી પડી:રાજકોટમાં નિરાશ્રીત બાલાશ્રમની ‘તન્મય’ને NRI દંપતીએ દત્તક લીધી, પરિવાર મળતાં ભાવુક થઈ, હવે અમેરિકા સેટલ થશે

Team News Updates
રાજકોટમાં આજે લાગણીસભર દૃશ્યો સર્જાયા, જ્યાં અનાથ બાળકોનો ઉછેર કરતા કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ખાતેથી NRI દંપતીએ ‘તન્મય’ નામની દીકરીને દત્તક લીધી હતી. જે બાદ દીકરી...
ENTERTAINMENT

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન Imran Khan બાદ, આ પ્રખ્યાત ક્રિકેટરોએ ક્રિકેટ બાદ રાજકારણના મેદાનમાં ઈનિંગ્સ રમી જુઓ લિસ્ટ

Team News Updates
ભારત ઉપરાંત વિશ્વના ઘણા ક્રિકેટરોએ પણ રાજકારણમાં હાથ અજમાવ્યો છે. ઈમરાન ખાન જે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન છે. આ સિવાય સનથ જયસૂર્યા, તિલકરત્ને અને અર્જુન રણતુંગાએ...
NATIONAL

લિંબાયત વિસ્તારમાં ગર્ભવતી મહિલાનું શંકાસ્પદ મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે મોતનું કારણ

રાત્રે પેટ અને છાતીમાં દુખાવાની તકલીફ બાદ ઘરેલુ સારવાર લઇ મહિલા સુઈ ગઇ હતી. સવારે મહિલાને સિવિલ હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી....
BUSINESS

ચાંદીમાં રોકાણ ફાયદાકારક બની શકે છે:સિલ્વર ETF દ્વારા 100 રૂપિયાથી પણ ઓછું રોકાણ કરવાનું શરૂ કરી શકો છો

Team News Updates
સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે સિલ્વર ETF રોકાણકારોને પસંદ આવવા લાગ્યું છે. માર્ચ 2023 સુધીમાં, તેમનો એસેટ બેઝ વધીને લગભગ રૂ. 1,800 કરોડ થઈ...