પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ, ઈસ્લામાબાદ હાઈકોર્ટ બહારથી રેન્જર્સ ઉઠાવી ગયા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આજે કોર્ટમાં હાજર થતાં ભ્રષ્ટાચાર બદલ પકડી લીધા. પાકિસ્તાની રેન્જર્સે ઈમરાન ખાનની ધરપકડ કરી...