News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3665 Posts - 0 Comments
NATIONAL

છત્તીસગઢમાં માર્ગ અકસ્માત, 11 લોકોના મોત:તમામ મૃતકો એક જ પરિવારના, એક બાળકી અને 5 મહિલાઓ સામેલ; બધા લગ્ન પ્રસંગમાં જતા હતા

Team News Updates
છત્તીસગઢના બાલોદ જિલ્લામાં બુધવારે મોડી રાત્રે NH-30 પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. આ તમામ લોકો એક જ પરિવારના છે, જેઓ...
RAJKOTSAURASHTRA

કેનેડામાં ચૌધરી પરિવારના મોત મામલે નવો વળાંક:મહેસાણાના ત્રણ શખસોએ 60 લાખ લઇ ટેક્સીથી અમેરિકા પહોંચાડવાની ખાતરી આપી હતી, પછી કેનેડાથી હોડીમાં બેસાડ્યા ને મોત મળ્યું

Team News Updates
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર થોડા મહિના અગાઉ કેનેડા ફરવા ગયો હતો, જ્યાં બોર્ડર ક્રોસ કરી પરિવાર ગેરકાયદેસર અમેરિકામાં ઘુસવા જતા નદીમાં...
JUNAGADH

ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ

Team News Updates
જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સરકારશ્રીની અલગ અલગ યોજનાઓના પણ અપાયા લાભએજ્યુકેશન કીટમાં સ્કૂલ બેગ, પાણીની બોટલ, કંપાસ, નોટબૂક સહિતના અભ્યાસલક્ષી સાધનોનો સમાવેશ ગીર સોમનાથ...
JUNAGADH

વેરાવળની સરકારી બોય્ઝ હાઇસ્કુલનું ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૬.૬૭% ઝળહળતું પરિણામ

Team News Updates
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતે આવેલી સરકારી બોયઝ હાઇસ્કુલ, શ્રેષ્ઠ અને વિનામુલ્યે શિક્ષણ આપતી માત્ર એક વિજ્ઞાન પ્રવાહની સરકારી હાઇસ્કુલ છે. આ હાઇસ્કુલનું ધો. ૧૨...
BHAVNAGAR

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે “સાયબર સિક્યોરિટી અવેરનેસ” પ્રોગ્રામ યોજાયો

Team News Updates
ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે 3 મેના રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભાવનગર ના સયુંક્ત...
JUNAGADH

વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા ‘મોક્ષરથ’ તેમજ ‘નાગરિક સુવિધા કેન્દ્ર’નું કરાયું લોકાર્પણ

Team News Updates
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે છેલ્લા અઢી વર્ષ દરમિયાન વિવિધ પ્રોજેક્ટ પર કામગીરી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે વેરાવળ શહેરને નગરપાલિકા સંચાલિત...
RAJKOTSAURASHTRA

રાજકોટ મ્યુનિ.ના આરોગ્ય વિભાગના દરોડા:17 હોટલ-રેસ્ટોરાંમાં ચેકિંગ કરી 16 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો, 2 વેપારીને નોટિસ ફટકારી

Team News Updates
રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થનો ઉપયોગ થતો અટકાવવા માટે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે શહેરનાં રૈયારોડ નજીકની 17 હોટલ અને...
INTERNATIONAL

પુતિન પર જીવલેણ હુમલો:રશિયાએ યુક્રેન પર લગાવ્યો પુતિનની હત્યાનો આરોપ, કહ્યું- 2 ડ્રોન મોકલ્યા હતા

Team News Updates
રશિયાએ યુક્રેન પર વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયાએ કહ્યું છે કે 2 ડ્રોન મોકલવામાં આવ્યા હતા. ક્રેમલિને એક નિવેદનમાં જણાવ્યું હતું...
INTERNATIONAL

લો, ટાઇમ હોય તો ગણો રોકડા 38 કરોડ:CBI રેડમાં પૂર્વ સરકારી અધિકારીના ઘરેથી કરોડો રૂપિયા કીમતી સામાન મળ્યો, પિતા-પુત્રની ધરપકડ

CBIએ બુધવારે વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસ ઈન્ડિયા લિમિટેડ (WAPCOS)ના ભૂતપૂર્વ CMD રાજેન્દ્ર કુમાર ગુપ્તા અને પુત્ર ગૌરવ સિંગલની અપ્રમાણસર સંપત્તિના કેસમાં ધરપકડ કરી હતી....
NATIONAL

દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓને પોલીસે ઢસડી:પહેલવાનોની તરફેણમાં માર્ચ કાઢી રહી હતી; રેસલર્સે સિક્યોરિટી પાછી મોકલી; પીટી ઉષા પણ જંતર મંતર પહોંચ્યાં

Team News Updates
કુસ્તીબાજોના સમર્થનમાં માર્ચ કાઢી રહેલી દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓની પોલીસે અટકાયત કરી છે. બીજી તરફ વિદ્યાર્થિનીઓએ પોલીસ પર અભદ્રતા અને મારપીટનો આરોપ લગાવ્યો છે. રવિવારે બજરંગ...