GUJARAT:ઓક્ટબરથી ચોમાસુ વિદાય લેશે;હજુ એક રાઉન્ડ આવી શકે છે ગુજરાતમાં વરસાદનો ,સપ્ટેમ્બરના છેલ્લા સપ્તામાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં હાલમાં છેલ્લા એક સપ્તાહથી શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ વાતાવરણ મોટે ભાગે શુષ્ક...
