100 દિવસમાં લક્ષ્યાંક હાંસલ કરાશે,શહેરીજનો ઉપાડે તેવું આયોજન કર્યું,AMCએ વૃક્ષારોપણની જવાબદારી અધિકારીઓ, કર્મચારીઓ:થ્રી મિલિયન ‘ટ્રી’ અભિયાન
અમદાવાદને ગ્રીન સિટી બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી મિશનરી અને અલગ અલગ નામો આપી લાખોની સંખ્યામાં વૃક્ષો ઉગાડવાની જાહેરાત કરવામાં આવે છે,...