Gandinagar: બાળકનો જન્મ થતાં પ્રેમીએ શંકા કરી લગ્ન કરવાનો ઈન્કાર કર્યો,ગાંધીનગરમાં પતિને છૂટાછેડા આપી પત્ની પ્રેમી સાથે લીવઈનમાં રહેવા લાગી :’પતિ-પત્ની ઓર વો’માં બાળક કોનું?
ગાંધીનગરમાં નિવૃત પોલીસ કર્મચારીની દીકરીએ લગ્ન પહેલાંના પ્રેમ સંબંધો ટકાવી રાખવા પરિવારની ઉપરવટ જઈ પતિને છૂટાછેડા આપી પ્રેમી સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહેવાનું શરૂ કર્યું...