News Updates

Category : GUJARAT

AHMEDABAD

પ્રજાના પૈસા ભાજપનું માર્કેટિંગ:અમદાવાદમાં ભારત સંકલ્પ યાત્રા પાઠળ રોજના છ લાખનો ખર્ચ, સરકારી શાળાના વિદ્યાર્થીઓને હાજર રખવા આદેશ

Team News Updates
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ...
GUJARAT

છતી વીજળીએ અંધારપટ!:ભરૂચ પાલિકાએ રૂ. 7.50 કરોડનું બાકી વિજબીલ ન ભર્યું તો DGVCLએ 2000 સ્ટ્રીટ લાઈટ્સ બંધ કરી દીધી, ચાર દિવસથી છવાયા છે અંધારા

Team News Updates
ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં રહેતા બે લાખ લોકોએ પાલિકાની બેદરકારીના કારણે હાલ વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ પાલિકા દ્વારા વીજકંપનીનું સાડા સાત કરોડ...
EXCLUSIVEGUJARAT

સેવા પરમો ધર્મ: 21,Januaryએ KHODALDHAM CANCER HOSPITALનું ભુમીપુજન, NARESH PATELનાં પ્રકલ્પો પૈકીનો શ્રેષ્ઠ પ્રકલ્પ થશે સાકાર

Team News Updates
ખોડલધામ દ્વારા અમરેલી ગામ ખાતે બનાવવામાં આવશે કેન્સર હોસ્પિટલ, દીકરીઓ કરશે ભૂમિપૂજન ખોડલધામ દ્વારા વધુ એક પ્રકલ્પ સાર્થક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ...
AHMEDABAD

અમદાવાદ પોલીસે 750થી વધુ ગુનામાં એક લાખથી વધુ દારૂની બોટલ પર બૂલડોઝર ફેરવ્યું

Team News Updates
અમદાવાદ શહેરમાં રોજબરોજ હજારો દારૂની બોટલો ક્યાંક ને ક્યાંક પકડાતી હોય છે. એના કારણે ઘણી વખત પોલીસ સ્ટેશનમાં દારૂના મુદ્દામાલનો ભરાવો થઈ જાય છે. હવે...
GUJARAT

ધુમ્મસમાં વિઝિબિલિટીની સમસ્યાને કારણે માર્ગ અકસ્માતોમાં વધારો:દેશમાં દર કલાકે થાય છે 53 અકસ્માત, કાર-બાઈક ચલાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

Team News Updates
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ એવો સમય છે જ્યારે ધુમ્મસના કારણે વાહન ચલાવતા લોકોને વિઝિબિલિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ધુમ્મસ...
SURAT

સુરત : વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે 5 બાળકો સહીત 10 લોકોની તબિયત લથડી

Team News Updates
વેસુ-યુનિવર્સીટી રોડ ગેસની અસરના કારણે લોકોની તબિયત લથડવાની ઘટના બની છે. દુર્ગધ બાદ 5 બાળકો સહિત 10 લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ થઈ હતી. સારવાર...
GUJARAT

ખેતી ક્ષેત્રે ક્રાંતિનો દોર, ડ્રોન અને AIનો ઉપયોગ કરી ખેડૂતો માટે વિદ્યાર્થીએ બનાવ્યું ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યુશન

Team News Updates
અમદાવાદની આનંદ નિકેતન ઇન્ટરનેશનલ શાળાના 16 વર્ષીય ગ્રેડ 11 ના વિદ્યાર્થી આર્યન રાજવંશી એ ખેડૂતો માટે મહત્વનુ આવિષ્કાર કર્યું છે. જેણે MechaCrop, એક ક્રાંતિકારી પ્રોજેક્ટ...
SURAT

ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી, 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા

Team News Updates
દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઇલની પાઈપલાઈનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગના કારણે આકાશમાં કાળાડિબાંગ વાદળ છવાયા હતા. ઘટનાની જાણ ફાયર...
VADODARA

મહાઠગને ઝડપવા 7 હજાર કિમી પીછો કર્યો:CMO અધિકારીની ઓળખ આપતો, મોડેલ પર દુષ્કર્મ આચર્યું, વડોદરા કોર્ટમાંથી ફરાર થયો, આસામ-મિઝોરમ બોર્ડરથી પકડાયો

Team News Updates
25 દિવસ પહેલાં વડોદરાની કોર્ટમાં જાપ્તામાં પોલીસની નજર ચૂકવીને CMO ઓફિસના અધિકારીની ખોટી ઓળખ આપનાર અને મોડલ ઉપર દુષ્કર્મ આચરનાર વિરાજ પટેલ ફરાર થઈ ગયો...
AHMEDABAD

ઉત્તર પૂર્વીય, દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી:રાજસ્થાનમાં સર્જાયેલું દક્ષિણ પૂર્વીય સર્ક્યુલેશન રાજ્યમાં વાદળછાયા વાતાવરણ અને માવઠાનું કારણ

Team News Updates
રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન વિભાગે હળવા વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલે ઉત્તર પૂર્વીય અને દક્ષિણ...