વસ્ત્રાપુરમાં ગાંઠિયા રથમાં આરોગ્ય વિભાગની તપાસ, રોગચાળો વધવાની ભીતિએ આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદ મનપાના તમામ 8 ઝોનમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરભરમાં ખાણીપીણી બજારો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ હતી. ખાસ કરીને વસ્ત્રાપુરમાં આવેલા...