ગુજરાતમાં એન્જિ.ના પ્રવેશનો પહેલો રાઉન્ડ પૂર્ણ:વિદ્યાર્થીઓની બ્રાન્ચ પસંદગીને જોતા ભવિષ્યમાં સિવિલ અને મિકેનિકલ એન્જિનિયર્સને શોધવા જવા પડશે, કોમ્પ્યૂટર અને ITની ભરમાર
ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ ડિગ્રી એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પ્રવેશ પ્રક્રિયામાં પહેલા રાઉન્ડ બાદ એન્જિનિયરિંગની કેટલીક બ્રાન્ચના આંકડા પરથી સ્પષ્ટ થાય...