3 વર્ષના કૃણાલની ચકચારી હત્યાનો પર્દાફાશ:માતા જ પુત્રના મૃતદેહને ખભે ઊંચકી ઘરે લઈ ગઈ, પતિને કહ્યું અકસ્માતમાં મરી ગયો; CCTVની એક નાની જલકે ખોલ્યો હત્યાનો ભેદ
હિંમતનગરમાં બે દિવસ પહેલાં એક અજાણ્યા વાહનની અડફેટે ત્રણ વર્ષના બાળકનું મોત થયું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ. પોલીસે પિતાની ફરિયાદ પરથી અકસ્માત સર્જીને ફરાર...