જાલનામાં મરાઠા આરક્ષણ આંદોલને લીધું હિંસાનું સ્વરૂપ, બસને સળગાવી, કર્ફ્યુ લાગુ કરાયો
મરાઠા આરક્ષણ મુદ્દે રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. આંબડ તાલુકાના તીર્થપુરી શહેરમાં દેખાવકારોએ રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી હતી. મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણનો મુદ્દો...