News Updates

Month : October 2023

GUJARAT

મિલકત માટે 6 લગ્ન, 200 કરોડ પર હતી નજર, લુંટેરી દુલ્હનની વાત સાંભળીને ભમી જશે મગજ

Team News Updates
ગાઝિયાબાદમાં રૂપિયા 200 કરોડની મિલકત હડપી લેવા માટે એક ઠગની ટોળકીએ યોજના બનાવી હતી. જેમાં કેન્સર પીડિત મહિલામા મંદબુદ્ધિ પુત્ર સાથે એક છોકરીના લગ્ન કરાવ્યા...
INTERNATIONAL

ઓસ્ટ્રેલિયાના શહેરો એક બાદ એક મુશ્કેલીનો કરી રહ્યા છે સામનો, ક્યાક આગની આફત તો ક્યાક પૂરનો પ્રકોપ

Team News Updates
સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ઘણા વિસ્તારો આગમાં સળગી રહ્યા છે. સત્તાવાળાઓ અપેક્ષા રાખે છે કે આ વર્ષોમાં સૌથી ભયંકર આગની મોસમ હશે. ગિપ્સલેન્ડમાં દક્ષિણ-પૂર્વ વિક્ટોરિયાના એક ગ્રામીણ...
ENTERTAINMENT

Asian Gamesમાં ભારતે લખી સફળતાની નવી ગાથા, PM મોદીએ કહ્યું ‘ગર્વની ક્ષણ’

Team News Updates
એશિયન ગેમ્સ (Asian Games)ના ઈતિહાસમાં ભારતે પોતાની સફળતાનો નવો અધ્યાય લખ્યો છે. ભારતે અત્યાર સુધીમાં 74 મેડલ જીત્યા છે. જેમાં 16 ગોલ્ડ, 27 સિલ્વર અને...
ENTERTAINMENT

રણબીર કપૂરને EDનું તેડું, 6 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો

Team News Updates
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક્ટર રણબીર કૂપરને (Ranbir Kapoor) સમન્સ પાઠવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટરને આ નોટિસ ઓનલાઈન ગેમિંગ કેસમાં મળી છે. ઓનલાઈન ગેમિંગ કેસમાં એક્ટર...
AHMEDABAD

ચોમાસા બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો, સપ્ટેમ્બર માસમાં 700થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા

Team News Updates
અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગો અને વાઈરલ ફીવરના કેસમાં સતત વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો...
INTERNATIONAL

અમેરિકાએ ચીનને આપ્યો વધુ એક ઝટકો, ડ્રગ્સની દાણચોરી માટે જવાબદાર ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર લગાડ્યો પ્રતિબંધ

Team News Updates
અમેરિકાએ તાજેતરમાં ચીનની 25 કંપનીઓ અને લોકો પર પ્રતિબંધો લગાવ્યા છે અને તાજેતરના પ્રતિબંધો પણ એ જ એક કડીનો ભાગ છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કહ્યું...
INTERNATIONAL

અમેરિકામાં સંત બન્યા 30 યુવાન, સેવા ભક્તિ અને વિશ્વ કલ્યાણ માટે જીવન કર્યું સમર્પિત

Team News Updates
દીક્ષા દિવસનો સાર સનાતન ધર્મના શાશ્વત મૂલ્યોમાં રહેલો છે, જેને આ યુવાનોએ પસંદ કર્યો છે. આ હેતુપૂર્ણ જીવન જીવવા માટેની તેમની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે...
INTERNATIONAL

ઇટાલીમાં વેનિસ પાસે પુલ પરથી નીચે ખાબકી બસ, આગ લાગવાથી 21 લોકોના મોત

Team News Updates
મેયર લુઇગી બ્રુગ્નારોએ ફેસબુક પર આ અકસ્માતની જાણકારી આપી હતી. આ અકસ્માતમાં બે બાળકો અને વિદેશી પ્રવાસીઓ સહિત 21 લોકોના મોત થયા હતા અને ઘણા...
GUJARAT

કેળાની ખેતી કરી ખેડૂત બન્યો અમીર, જાણો કેવી રીતે થયો એક વર્ષમાં 81 લાખ રૂપિયાનો નફો

Team News Updates
ખેડૂત 6 એકર જમીનમાં કેળાની ખેતી કરે છે. તેમના ખેતરના કેળાની ગુણવત્તા એટલી સારી છે કે, વેપારીઓ સીધા ખેતરમાં આવીને તેમની પાસેથી કેળાની ખરીદી કરે...
NATIONAL

વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે સિક્કિમમાં તબાહી, 23 જવાન લાપતા

Team News Updates
વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે સિક્કિમમાં તબાહી મચી ગઈ છે. આ પૂરમાં સેનાના 23 જવાનો લાપતા હોવાનું કહેવાય છે. વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં પૂર...