News Updates

Month : February 2024

NATIONAL

દેશના લોકપ્રિય મરાઠી રાજા, શિવાજી જયંતિ નિમિત્તે શિવનેરી કિલ્લાથી લઈને દિલ્હી સુધી કાર્યક્રમોનું આયોજન

Team News Updates
આજે શિવાજી જયંતિ નિમિત્તે શિવનેરી કિલ્લા પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત...
INTERNATIONAL

યુટ્યુબના ભૂતપૂર્વ CEOના પુત્રનું રહસ્યમય મોત:યુનિવર્સિટી હોસ્ટેલમાંથી લાશ મળી; પરિવાર સાથે સમય વિતાવવા માટે સુઝને સીઈઓનું પદ છોડ્યું હતું

Team News Updates
યુટ્યુબના ભૂતપૂર્વ સીઈઓ સુસાન ડિયાન વોજસિકીના પુત્રનું કેલિફોર્નિયા, યુએસએમાં અવસાન થયું. યુનિવર્સિટી હોસ્ટેલમાં 19 વર્ષીય માર્કો ટ્રોપરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુનું કારણ હજુ સુધી...
INTERNATIONAL

ભારતે UNમાં કહ્યું- કાયમી સીટ મેળવવામાં મોડું શેનું?:કહ્યું- ભારત વિના દુનિયામાં બધાને સાથે લઇને ચાલવું મુશ્કેલ

Team News Updates
ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી બેઠક આપવા પર સવાલ ઉઠાવ્યા છે. ભારતીય સમય અનુસાર, શનિવારે મોડી રાત્રે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી...
GUJARAT

હવામાન વિભાગની આગાહી:રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું, દક્ષિણ ગુજરાત સિવાયના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં બે ડિગ્રીનો ઘટાડો

Team News Updates
અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો વધતા નાગરિકોને ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હવામાન વિભાગ દ્વારા નોંધાયેલાં લઘુત્તમ તાપમાનનો...
AHMEDABAD

એક જ દિવસમાં 148 રિક્ષા જમા:અમદાવાદમાં નંબર પ્લેટ ના હોય, સ્ટંટ બાજી કરતા હોય, બેફામ ચલાવતા હોય તેવા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી

Team News Updates
અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. થોડા સમય અગાઉ રિક્ષા ચાલકના સ્ટંટના વીડિયો, બેફામ ડ્રાઇવિંગ સહિતના વીડિયો સામે આવ્યા હતા. રિક્ષા ચાલક સામે...
RAJKOT

અમદાવાદ પહોંચવા માટે સમય-ખર્ચ બચશે:રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેક 116 કિલોમીટર એરિયાની કામગીરી પુર્ણ, PM મોદીના હસ્તે લોકાર્પણ થશે

Team News Updates
આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના હસ્તે ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ તેમજ સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું લોકાર્પણ...
JUNAGADH

ઘરેથી બાઇક લઇને વેફર લેવા નીકળેલો યુવક રોડ ક્રોસ કરે એ પહેલાં કાળને ભેટ્યો, જૂનાગઢના ધ્રુજાવી દેતા CCTV

Team News Updates
જૂનાગઢમાંથી અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે. શહેરના મધુરમ વિસ્તારમાં ઘરેથી વેફર લેવા નીકળેલા યુવાનને રસ્તામાં જ કાળ ભેટો થઇ ગયો છે. યુવક બાઇક...
BUSINESS

7 દિવસથી ક્રૂડ ઓઈલ 80 ડોલરથી નીચે, પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે ?

Team News Updates
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 21 મે, 2022ના રોજ જોવા મળ્યો હતો. ત્યારે...
RAJKOT

રાજકોટમાં થશે મુંબઇની ટેક્નોલોજીનો ઉપયોગ:કિસાનપરાથી મહિલા કોલેજ, બાલાજી હોલથી ધોળકિયા સ્કૂલ સુધી ‘વ્હાઇટ ટોપિંગ’ થશે; રસ્તા પર પાણી ભરાવા સહિતની સમસ્યા ઉકેલાશે

Team News Updates
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગોને ‘વ્હાઇટ ટોપિંગ’ ટેક્નોલોજી વડે ટકાઉ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરના કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અંડરપાસ સુધીના...
NATIONAL

જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી:છત્તીસગઢમાં ડોંગરગઢના ચંદ્રગિરી તીર્થમાં 3 દિવસના ઉપવાસ બાદ દેહ ત્યાગ કર્યો, બપોરે 1 વાગે અંતિમ સંસ્કાર વિધિ

Team News Updates
દિગંબર મુનિ પરંપરાના આચાર્ય શ્રી વિદ્યાસાગર જી મહારાજે શનિવારે રાત્રે 2.35 વાગે છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગિરિ તીર્થ ખાતે દેહ છોડ્યો હતો. પૂર્ણ જાગૃતિની સ્થિતિમાં, તેમણે આચાર્ય...