News Updates

Month : February 2024

BUSINESS

ટાટાએ કોમ્પેક્ટ એસયુવી પંચના 10 વેરિઅન્ટ્સ બંધ કર્યા:SUV સેગમેન્ટમાં દેશની સૌથી સસ્તી CNG કાર, પ્રારંભિક કિંમત ₹6.13 લાખ

Team News Updates
ટાટા મોટર્સે તેની લોકપ્રિય કોમ્પેક્ટ SUV પંચની લાઇનઅપ અપડેટ કરી છે. નવીનતમ અપડેટમાં, કંપનીએ પંચના 10 પ્રકારો બંધ કર્યા છે અને ત્રણ નવા રજૂ કર્યા...
INTERNATIONAL

ભૂખ-તરસથી બાળકો તડપે છે, અમેરિકા પાંચ મહિના ચાલે એટલો દારૂગોળો ઇઝરાયલને આપશે

Team News Updates
ગાઝામાં યુદ્ધને કારણે ભૂખમરાની સ્થિતિ છે. યુરોમેડ હ્યુમન રાઇટ્સ મોનિટરના જણાવ્યા અનુસાર, ગાઝામાં હનીન જુમ્મા નામની 8 વર્ષની બાળકીનું ભૂખને કારણે મોત થયું હતું. બાળકીના...
RAJKOT

ગીગા ભમ્મરની ટિપ્પણી સામે રોષ:રાજકોટમાં ચારણ-ગઢવી સમાજે રેલી કાઢી કલેક્ટર-કમિશનરને રજૂઆત કરી; ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ

Team News Updates
તાજેતરમાં ભાવનગરના તળાજામાં યોજાયેલા આહીર સમાજના સમૂહ લગ્નમાં આહીર અગ્રણી ગીગા ભમ્મર દ્વારા ચારણ-ગઢવી સમાજ વિશે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં...
NATIONAL

ભાજપ ધરાતું જ નથી, ખડગેના PM પર આકરા પ્રહાર, મોદીએ કહ્યું- લોકો સામેથી અમારી સાથે જોડાવવા ઇચ્છે તો શું કરવું?

Team News Updates
કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે કહ્યું હતું કે BJP જે રીતે વિપક્ષી નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહી છે એ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે...
ENTERTAINMENT

‘દંગલ’ ફેમ બાળ કલાકાર સુહાની ભટનાગરનું નિધન:દવાઓના રિએક્શનથી શરીરમાં પાણી ભરાયું હતું, ફરીદાબાદ એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર

Team News Updates
આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’માં બાળ કલાકાર તરીકેની અભિનેત્રી સુહાની ભટનાગરનું માત્ર 19 વર્ષની વયે નિધન થયું છે. સુહાની છેલ્લા કેટલાક દિવસોથી ફરીદાબાદ એઈમ્સમાં સારવાર લઈ...
AHMEDABAD

ગીર અભ્યારણ્ય જીપ્સી કેસ:જીપ્સી એસોસિએશને પક્ષકાર તરીકે જોડાવા માંગ કરી, કોર્ટે જિપ્સી એલોટમેન્ટ લેટર માંગ્યો

Team News Updates
ગીર અભયારણ્ય અને દેવળીયા પાર્કમાં સિંહ દર્શન માટે ટુરિસ્ટ જીપ્સી વાપરવામાં આવે છે. સરકારની પોલિસી મુજબ આ જીપ્સી વન વિભાગે ગીર અભ્યારણના આસપાસના ગામડાઓના લોકો...
SURAT

ગુજરાત બોર્ડમાં પ્રથમવાર:સુરતના બે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી રાઈટર વિના ધો. 12ની પરીક્ષા ઓનલાઈન આપશે, 3.30 કલાકનું પેપર, કેવી રીતે કરશે ટાઈપિંગ?

Team News Updates
ગુજરાત બોર્ડમાં પ્રથમ વખત સુરતના 100 ટકા પ્રજ્ઞાચક્ષુ બે વિદ્યાર્થી કોઈ પણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની...
INTERNATIONAL

અમેરિકામાં મોટેલ ચલાવતા પ્રવીણ પટેલની હત્યા:સાત ભારતીયોનાં મોત બાદ હવે જગત જમાદાર અમેરિકા જાગ્યું, USએ હુમલાની નિંદા કરી, કહ્યું- ‘આવી હિંસા સ્વીકાર્ય નથી..’

Team News Updates
અમેરિકામાં ભારતીયોના મોતની ઘટનાઓ વધી છે. આ હુમલાઓ પર વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકામાં જાતિ, લિંગ અથવા અન્ય કોઈ આધાર પર હિંસા સ્વીકાર્ય નથી. વ્હાઇટ...
ENTERTAINMENT

જોની લીવરે કિંગખાનના ભરપેટ વખાણ કર્યા:કહ્યું, ‘મેં તેમના જેવો મહેનતુ માણસ ક્યારેય જોયો નથી, તે ડાન્સ અને ફાઈટ અંગે અજાણ હોય ધીમે ધીમે બધું શીખ્યા’

Team News Updates
ફેમસ કોમેડિયન જોની લીવરે 90ના દાયકાની ઘણી ફિલ્મોમાં કિંગ ખાન સાથે કામ કર્યું છે. હવે એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખે આ વિશે વાત કરી છે. શાહરુખનો ઉલ્લેખ...
BUSINESS

જાપાનમાં મંદી, અર્થતંત્ર ચોથા સ્થાને પહોંચ્યું:જર્મની હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા, નબળા ચલણ અને ઘટતી વસ્તીને કારણે જાપાન પાછળ

Team News Updates
જાપાનની અર્થવ્યવસ્થા સતત બે ક્વાર્ટરથી મંદીમાં સપડાઈ છે. આ કારણે તેની અર્થવ્યવસ્થા વિશ્વમાં ત્રીજા સ્થાનેથી ખસકીને ચોથા સ્થાને પહોંચી ગઈ છે. જર્મની હવે વિશ્વની ત્રીજી...