ભારતીય મૂળના પરિવારનું અમેરિકામાં રહસ્યમય મોત:પતિ-પત્ની અને બે બાળકની ડેડબોડી ઘરમાંથી મળી, કપલે ડિવોર્સ પિટિશન ફાઇલ કરી હતી
કેરળના એક ભારતીય મૂળનો પરિવાર અમેરિકાના કેલિફોર્નિયામાં પોતાના ઘરે મૃત અવસ્થામાં મળ્યો છે. આ હત્યા અથવા આત્મહત્યાનો મામલો ગણાવવામાં આવી રહ્યો છે. પરિવારની ઓળખ 42...