CCTV માં ગોબરાઓ એક વર્ષમાં 1,652 કેદ:દંડ ન ભરનારના ઘરે હવે મહેમાન આવશે,રાજકોટમાં જાહેરમાં પિચકારી મારનાર 3.41 લાખના ચલણ સામે માત્ર 58,200 વસુલાયા
રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે મનપા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જાહેર રસ્તા પર થૂંકતા લોકોને અલગ અલગ સ્થળો ઉપર ફીટ કરવામાં...