SURAT:ફલાઇટ ફરતી રહી આકાશમાં 30 મિનિટ:દિલ્હી-સુરત એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને લેન્ડિંગ વખતે મુશ્કેલી, બે વાર નિષ્ફળ પ્રયાસ બાદ ત્રીજીવાર સફળ થઈ
એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી- સુરત ફ્લાઈટને રવિવારે રાત્રે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ વખતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દિલ્હી એરપોર્ટથી ઉપડ્યા...