700થી વધુ વાહનોનો ખડકલો ,વાહનોની 8 KM લાંબી લાઈનો;રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર,મગફળીની સૌથી વધુ 1.10 લાખ ગુણીની આવક
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે જણસીની ખરીદીના બીજા દિવસે આજે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી ખેડૂતો તેમની વિવિધ જણસીઓ લઇને ઉમટી...