બોલ્યા PM મોદી સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં….કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા..
સ્વામીનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાઈને PM મોદીએ ભાવિક ભક્તોને સંબોધીત કર્યા હતા. આ પ્રસંગે વડતાલ મંદિરમાં રુ.200ના ચાંદીના સિક્કાનું અનાવરણ પણ કર્યું હતુ. ખેડાના...