Health:હૃદય રોગ માટે અને ડાયાબિટીસ માટે છે રામબાણ, કોઇ દવાથી કમ નથી રસોડામાં રાખેલી આ વસ્તુ
ભારતમાં તજના ઝાડની છાલનો અંદરનો ભાગ સામાન્ય રીતે મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. આયુર્વેદમાં પણ તેનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તેના ઉપયોગથી વ્યક્તિ તાવ, સોજો,...