બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સાવધાન:GSEB દ્વારા 33 ગુના માટે 33 સજા જાહેર; પરિણામ રદ કરવાથી લઈ પોલીસ ફરિયાદ પણ થઈ શકે, જાણો વિગતવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં છે. પરીક્ષાને લઈને બોર્ડ...