દોઢ વર્ષની બાળકીને પાડોશીએ પીંખી નાખી:અમદાવાદમાં બિસ્કિટ અપાવવાના બહાને નરાધમ દીકરીને ખેંચી ગયો, લોહીલુહાણ હાલતમાં ઘર નજીકથી મળી
અમદાવાદમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દોઢ વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે તેને પાડોશી યુવકે બિસ્કિટ અપાવવાના...