News Updates

Tag : AHMEDABAD

AHMEDABAD

GTUના કુલપતિને અધ્યાપકોની રજૂઆત:એકેડેમિક કેલેન્ડર મુજબ સમયસર પરીક્ષા લેવા અને ઈ-એસેસમેન્ટના સોફ્ટવેરનો પ્રશ્ન ઉકેલવા માગ

Team News Updates
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ અગાઉ ઇન્ચાર્જ કુલપતિ હતા ત્યારે પરીક્ષા, પરિણામ અને પ્રવેશ એકેડેમિક કેલેન્ડર મુજબ ચાલ્યું નહોતું ત્યારે...
AHMEDABAD

કંપની સેક્રેટરીના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો ડંકો, ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ

Team News Updates
કંપની સેક્રેટરીમાં ગુજરાતનું એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં મોડ્યુલ-1નું પરિણામ 8.90% અને મોડ્યુલ-2નું પરિણામ 14.02% આવ્યું છે. તો પ્રોફેશનલ પ્રોગ્રામમાં મોડ્યુલ-1નું પરિણામ 7.79%, મોડ્યુલ-2નું 6.09% અને મોડ્યુલ-3નું પરિણામ...
AHMEDABAD

ટામેટાં ખાવા જેવાં થયાં ત્યાં દાળે દગો કર્યો:15 દિવસમાં તુવેર, અડદ, ચણાની દાળના ભાવ લાલચોળ, ગૃહિણીએ કહ્યું- સરકારે ભાવ ઘટાડવા ગંભીર બની વિચારવું જોઇએ

Team News Updates
તહેવારોનો સમય આવી રહ્યો છે અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. હજુ તો માંડ ટામેટાના ભાવથી રાહત મળી ત્યાં તો દાળના ભાવ...
AHMEDABAD

નવા ડીજીપી પોલીસને પણ નહીં છોડે:ટ્રાફિક નિયમોના પાઠ ભણાવશે, પોલીસ લખેલી નેમપ્લેટ હશે તો દંડ થશે, ટુ-વ્હિલરમાં હેલ્મેટ તો કારમાં સીટ બેલ્ટ ફરજિયાત

Team News Updates
ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કરેલા વિનાશક અકસ્માતના ઘેરા પડઘા ગુજરાતમાં એવા પડ્યા છે કે, હવે ખુદ પોલીસને પણ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચુસ્તપણે...
AHMEDABAD

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોલેરો વકર્યો, ઝાડા ઉલટી અને ડેન્ગ્યુના રોજના 50થી વધુ કેસ

Team News Updates
અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરાના કેસોમાં અચાનક વધારો થયો છે પૂર્વ વિસ્તારના વટવા, ઇસનપુર,...
AHMEDABAD

જુનાગઢ બિલ્ડિંગ ધરાશાયી કેસ:એક મહિના પહેલા બિલ્ડિંગ પડવાથી બે બાળક અને પિતાનું મૃત્યુ થતા પત્નીએ પણ આપઘાત કર્યો હતો, ન્યાય માટે પરિવારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા

Team News Updates
જુનાગઢમાં ગત મહિને ભારે પૂર બાદ કડિયાવાડ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો. જેમાં એક જ કુટુંબના ત્રણ સભ્યોનું ઇમારત નીચે દબાઈ જવાથી મૃત્યુ...
AHMEDABAD

દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા:અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય, સૌરાષ્ટ્ર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી

Team News Updates
ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે એ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી...
AHMEDABAD

AC હેલ્મેટ: હવે અમદાવાદના ટ્રાફિક પોલીસકર્મીઓએ ઉનાળાની આકરી ગરમીમાં નહીં શેકાવું પડે

Team News Updates
ટ્રાફિક પોલીસ સલામતી અને આરામ વધારવા માટે ગુજરાતના પોલીસ વડાએ એક નવતર પાયલોટ પ્રોગ્રામ ‘AC હેલ્મેટ’ રજૂ કર્યો છે, જે પોલીસકર્મીઓને ઉનાળાના દિવસોમાં શહેરની તીવ્ર...
AHMEDABAD

પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવાનુ આયોજન કરી રહ્યા છો? અમદાવાદ એરપોર્ટથી આ સ્થળો માટે સીધી ફ્લાઈટ! જાણો

Team News Updates
શું આપ મોન્સૂનની મજા મનભરીને માણવાના મૂડમાં છો? તો આપ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પરથી મોન્સૂનમાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળોનો પ્રવાસ ખેડી...
AHMEDABAD

ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા પરિવારનો છોટાહાથી ટ્રક પાછળ ઘૂસ્યો, 5 મહિલા, 3 બાળક, 2 પુરુષનાં ઘટનાસ્થળે મોત, 10ને ઈજા, CMએ દુઃખ વ્યક્ત કર્યું

Team News Updates
અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં...