News Updates

Tag : AHMEDABAD

AHMEDABAD

100 વર્ષથી રથયાત્રામાં સવા લાખ ભાવિકોને જમાડે છે, 1 મહિનાથી કરે છે તૈયારી, કહ્યું- આજે અમારી ચોથી પેઢી સેવામાં,ક્યારેય કોઈ જમ્યા વિના ગયું હોય એવું બન્યું નથી!:સરસપુરની 15થી વધુ પોળ

Team News Updates
આજે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા છે. ભગવાનના રથ નિજ મંદિરથી નીકળીને આજે જ્યારે મોસાળ સરસપુર ખાતે પહોંચશે ત્યારે સરસપુરમાં રથયાત્રામાં આવતા તમામ લોકોને પ્રસાદ સ્વરૂપે...
AHMEDABAD

25થી વધુ દુકાનો બળીને ખાખ:અમદાવાદના કાલુપુર શાકમાર્કેટમાં મોડી રાતે ભીષણ આગ; ફાયરબ્રિગેડની 10 ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

Team News Updates
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી હોલસેલ શાક માર્કેટમાં મોડી રાત્રે વિશાળ આગ લાગી હતી. જેમાં શાકભાજીની એક દુકાનમાં આગ લાગ્યા બાદ જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ...
AHMEDABAD

અમદાવાદથી ઊડાન ભરનારી અનેક ફ્લાઈટ્સ ડીલે:ખરાબ હવામાનના કારણે જયપુર અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ, બેંગ્લોર, દુબઈ અને દિલ્હી સહિતની 23 ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા

Team News Updates
અમદાવાદમાં મોડી રાતથી ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વાદળછાયા વાતાવરણના કારણે જ ગઈકાલથી જ સાવચેતીના ભાગરુપે ફ્લાઈટ્સનાં શેડ્યુલમાં અમુક પ્રકારનાં...
GUJARAT

ખંભાળિયામાં સૌથી વધુ 121mm વરસાદ:રાજ્યના 95 તાલુકામાં 5 ઈંચ સુધી વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 40થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Team News Updates
રાજ્યમાં બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેના પગલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી...
GUJARAT

યુજી નીટ 2023નું પરિણામ જાહેર:નીટ ઑલ ઈન્ડિયા ટોપ 50 રેન્કમાં ગુજરાતમાંથી ત્રણ વિદ્યાર્થી ઝળક્યા

Team News Updates
એનટીએએ મેમાં લીધેલી યુજી નીટ 2023નું પરિણામ મંગળવારે રાત્રે જાહેર કરાયું હતું. ગુજરાતમાંથી યુજી નીટના નોંધાયેલા 79,040માંથી 73,180 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જે પૈકી 49,915...
AHMEDABAD

વાવાઝોડા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ:અમરેલી, જામનગર, વલસાડ, ભચાઉમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, હાઇવે પર પસાર થતા વાહનચાલકો પરેશાન

Team News Updates
સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે સોમવારે વહેલી સવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના મોટા...
GUJARAT

વાવાઝોડા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ:વેરાવળ અને સુત્રાપાડાને ધમરોળી નાખ્યું, 24 કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Team News Updates
સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે સોમવારે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં...
AHMEDABAD

‘દો ગુજરાતી ઠગ હૈ’ બદનક્ષી કેસ:તેજસ્વી યાદવનો ઇન્ટરવ્યૂ લેનાર ખાનગી ન્યૂઝ ચેનલના એડિટર તરફથી પ્રતિનિધિએ સર્ટિફિકેટ સાથે ઓરિજનલ સીડી જમા કરાવી, વધુ સુનાવણી 23 જૂને

Team News Updates
ગુજરાતીઓને ઠગ કહેવાના બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના નિવેદન મામલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. આ મામલે આજે એક સાક્ષીનું નિવેદન લેવાયુ છે....
ENTERTAINMENT

ભારત-પાકની વર્લ્ડ કપ મેચ અમદાવાદમાં રમાશે:ઓપનિંગ મેચ ઇંગ્લેન્ડ Vs ન્યૂઝીલેન્ડ, BCCIએ ICCને શિડ્યૂલ ડ્રાફ્ટ મોકલ્યો

Team News Updates
ભારતમાં ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન ક્રિકેટનો વન-ડે વર્લ્ડ કપ રમાશે. BCCIએ મેચનો ડ્રાફ્ટ શિડ્યૂલ તૈયાર કરીને ICCને મોકલી દીધો છે. ડ્રાફ્ટ મુજબ ટુર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરે...
AHMEDABAD

રાજ્યમાં 5 દિવસ કુદરત કહેર વર્તાવશે:15-16 જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 90થી 125 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

Team News Updates
હાલ ગુજરાત પર ‘બિપરજોય’ નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેવામાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી...