ઈજાના કારણે ડેવોન કોનવે IPL 2024માંથી બહાર:લખનઉ સામેની ટીમની આગામી મેચ ,ઇંગ્લેન્ડનો રિચાર્ડ ગ્લીસન CSKમાં સ્થાને જોડાયો
ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માંથી બહાર થઈ ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ કોનવેના સ્થાને ઇંગ્લેન્ડના રિચર્ડ ગ્લીસનને ટીમમાં સામેલ...