વિશ્વનો પ્રથમ દેશ આવું કરનાર;ઓસ્ટ્રેલિયામાં બાળકોના સોશિયલ મીડિયા બેનની તૈયારી:સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું,UK પણ વિચારણા કરી રહ્યું છે
ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર ટૂંક સમયમાં પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાની સંસદમાં આ અંગેનું બિલ...