અમેરિકામાં ટેસ્લાએ 22 લાખ ગાડીઓ પાછી ખેંચી:ડેશબોર્ડ પર ફોન્ટની સાઈઝ ખોટી હતી, આ અકસ્માતમાં પરિણમી શકે છે; કંપની સમસ્યાનું સમાધાન કરશે
અમેરિકામાં એલોન મસ્કની કંપની ટેસ્લાએ 22 લાખ ગાડીઓને પાછી ખેંચી છે. કોઈપણ કંપની દ્વારા આ અત્યાર સુધીનું સૌથી મોટું રિકોલ છે. અમેરિકાના નેશનલ હાઇવે ટ્રાફિક...