આદિત્ય રોય કપૂર રિલેશનશિપ અને સિચ્યુએશનશિપને લઈને મૂંઝવણમાં!:’કોફી વિથ કરન’માં પહોંચેલા એક્ટરે કહ્યું, ‘અનન્યા ‘કોય’ કપૂર છે, તો હું આદિત્ય ‘જોય’ કપૂર છું’
કરન જોહરના લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરન’ની સીઝન આઠ ચાહકોમાં હલચલ મચાવી રહી છે. આ એપિસોડમાં આદિત્ય રોય કપૂર અને અર્જુન કપૂરે ઘણા અંગત...

