રેલવેનું 3 કરોડનું નુકસાન પતિ-પત્નીના ઝઘડામાં: ‘OK’ સાંભળતા જ સ્ટાફે બંધ રૂટ પર ટ્રેનને સિગ્નલ આપ્યો બીજી લાઈન પર,સ્ટે. માસ્ટર ફરજ પર હતા ને પત્ની ફોન પર ઝઘડવા લાગી
પતિ-પત્ની વચ્ચેની લડાઈને કારણે ટ્રેન બંધ રૂટ પર દોડી અને તેના કારણે રેલવેને 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું. રેલવેએ પતિને સસ્પેન્ડ કરી દીધો અને તેના...