હિમાચલ-ઉત્તરાખંડ સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદ:72 કલાકમાં 76નાં મોત, દિલ્હીમાં પૂરનું જોખમ; નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા
હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, યુપી અને પંજાબમાં 6 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. હિમાચલમાં 24 કલાકમાં 39 જગ્યાએ ભૂસ્ખલન થયું છે. વ્યાસ નદીના વહેણને કારણે...