News Updates

Tag : gujarat

INTERNATIONAL

PM મોદીની ફ્રાન્સ મુલાકાતનો પહેલો દિવસ:બાઈડેન પછી હવે રાષ્ટ્રપતિ મેક્રોન પ્રાઈવેટ ડિનર હોસ્ટ કરશે; નેવી માટે 26 રાફેલ ફાઈટર જેટ આવશે

Team News Updates
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ફ્રાંસના 2 દિવસના પ્રવાસે રવાના થયા છે. તેમને ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ એટલે કે બેસ્ટિલ ડે પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં...
BUSINESS

અદાણી-હિંડનબર્ગ કેસ પર આજે SC સુનાવણી:સેબીએ 41 પાનાનું એફિડેવિટ ફાઈલ કર્યું હતું, તેમાં એક્સપર્ટ કમિટિની ભલામણ અંગે જણાવ્યું

Team News Updates
સુપ્રીમ કોર્ટ આજે અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી કરશે. સેબીએ 10 જુલાઈએ કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન 41 પાનાનું એફિડેવિટ દાખલ કર્યું હતું. જેમાં કોર્ટને નિષ્ણાત સમિતિની...
VADODARA

ચારિત્ર્ય પર શંકા કરી પત્નીના ગળે છરી હુલાવી:વડોદરામાં પિયર ગયેલી પત્નીને જાહેર રોડ પરથી ઘરમાં ખેંચી લઈ જઈ પતિએ હુમલો કર્યો, બચવા માટે ઉપરના માળેથી કૂદકો માર્યો, લોહીલુહાણ

Team News Updates
વડોદરામાં પિયરમાં ગયેલી પત્નીને જાહેર રોડ પરથી ખેંચીને ઘરે લઈ જઈને પતિએ ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યાં હતા. આ મામલે યુવતીની માતાની ફરિયાદના...
VADODARA

આર્થિક સંકડામણે પરિવાર વિખેર્યો:વડોદરામાં માતાએ બે દીકરીને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી, બન્ને દીકરીનાં મોત, માતાની હાલત ગંભીર

Team News Updates
વડોદરાના કારેલી બાગની અક્ષતા સોસાયટીમાં ડિવોર્સી મહિલાએ બે દીકરીને ઝેરી દવા પાઇ પોતે પણ પી ગઈ હતી. આ ઘટનામાં બે દીકરીના મોત થયા છે જ્યારે...
NATIONAL

સિનેમાગૃહોમાં વેચાતી પોપકોર્ન પર GST વસુલાય તો સરકારને રોજ આટલા લાખની થાય આવક, સમજો સમગ્ર ગણિત

Team News Updates
GST કાઉન્સીલની બેઠકમાં સિનેમાગૃહોમાં વેચાતી પોપકોર્ન ઉપર જીએસટી લેવા અંગે નિર્ણય થાય તો સરકારને લાખો રૂપિયાની આવક થઈ શકે છે. આ સમગ્ર બાબતને આપણે ઉદાહરણ...
NATIONAL

લાલ ચંદનથી થશે બમ્પર કમાણી, તેની ખેતી શરૂ કર્યા પછી થોડા વર્ષોમાં ખેડૂત બની જશે કરોડપતિ

Team News Updates
પરંપરાગત પાકોની ખેતીથી ખેડૂતોને (Farmers) ખર્ચની સામે બહુ ઓછો નફો થાય છે. સાથે જ હવામાનનું જોખમ પણ રહેલું હોય છે. ખેડૂતો જો લાલ ચંદનની ખેતી...
ENTERTAINMENT

ભોજપુરીના શાહરૂખ-સલમાન હતા મનોજ અને રવિ કિશન:એકબીજાથી આગળ જવાની સ્પર્ધા હતી, મનોજે કહ્યું, ‘રવિ મારા હાથનો માર ખાવા માંગતો ન હતો’

Team News Updates
ભોજપુરીના બે સુપરસ્ટાર રવિ કિશન અને મનોજ તિવારી ભલે આજે મિત્રો હોય, પરંતુ એક સમયે બંને એકબીજાને પસંદ નહોતા કરતા. મનોજે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કહ્યું...
RAJKOT

 છાડવાવદરમાં નદીના ધસમસતા પાણીમાં બે યુવક તણાયા, વીજપોલ હાથમાં આવતા એકનો બચાવ, બીજાનો મૃતદેહ હાથ લાગ્યો

Team News Updates
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે બે યુવકો પાણીમાં તણાયા હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં બે યુવકો...
GUJARAT

કચ્છ-સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો:ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં દાંતીવાડા ડેમ 70 ટકા ભરાયો, બનાસકાંઠા-પાટણ જિલ્લાનાં અનેક ગામડાઓને એલર્ટ

Team News Updates
રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે આજે પણ ઉત્તર ગુજરાતમાં સતત પાંચમાં દિવસે...
RAJKOT

રાજકોટમાં 18 સ્થળે ITનું મેગા સર્ચ ઓપરેશન:બિલ્ડરો બાદ સોની વેપારીઓ આવકવેરાની ઝપટે, જાણીતા રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સનાં ઘર-શોરૂમમાં દરોડા, અન્ય સોની વેપારીઓમાં ફફડાટ

Team News Updates
રાજકોટ શહેરમાં વહેલી સવારથી IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બે જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા...