News Updates

Tag : gujarat

NATIONAL

નેશનલ હાઈવે પર મોટી દુર્ઘટના સહેજમાં ટળી:વડોદરા નજીક વોક્સવેગન કાર ભડકે બળી, યુવક-યુવતીનો બચાવ, ભીષણ આગ સમયે બાજુમાંથી જ ઈન્ડિયન ઓઈલનું ટેન્કર પસાર થયું

Team News Updates
વડોદરા નજીક નેશનલ હાઇવે 8 ઉપર કપુરાઇ બ્રિજ પાસે વોક્સવેગન કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર યુવાન અને યુવતી સમય સુચકતા વાપરી કારની...
INTERNATIONAL

જયશંકરની બિલાવલ સાથે મુલાકાત, દૂરથી જ પ્રણામ:જયશંકરે SCOની બેઠકમાં કહ્યું- આતંકવાદ વિશ્વ સમક્ષ મોટું જોખમ છે

Team News Updates
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં બિલાવલ ભુટ્ટો સાથે મુલાકાત કર્યાના 10 મિનિટ બાદ જ વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. જયશંકરે કહ્યું હતું...
NATIONAL

શરદ પવાર કોંગ્રેસના પગલે, પદ છૂટતું નથી:NCPમાં હવે પોતે જ અધ્યક્ષ, પ્રફુલ્લ પટેલે ગણાવ્યા સૌથી મોટા કદના નેતા

Team News Updates
NCPના નવા પ્રમુખની પસંદગી કરવા માટે શુક્રવારે મુંબઈમાં 16 સભ્યોની કોર કમિટીની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિએ શરદ પવારનું રાજીનામું ફગાવી દીધું છે....
RAJKOTSAURASHTRA

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતો માટે કમોસમી વરસાદમાં પાક નુકસાની અંગે વિશેષ પેકેજ જાહેર

Team News Updates
રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો...
RAJKOTSAURASHTRA

હજુ ત્રણ દિવસ વરસાદી સંકટ યથાવત રહેશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે...
NATIONAL

રાજ્યમાં 7મી મે એ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને તંત્ર થયુ સજ્જ, ઉમેદવારોના કોલ લેટર સાથે થશે વીડિયોગ્રાફી, 8.64 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

Team News Updates
રાજ્યમાં 7મી મે એ તલાટીની પરીક્ષા યોજાશે. જેમા 8.19 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. GPSSBના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યુ કે પરીક્ષામાં ઉમેદવારોને CCTV સામે ઉભા...
NATIONAL

UPમાં એન્કાઉન્ટરનો સિલસિલો, ગેંગસ્ટર અનિલ દુજાના ઠાર:18 હત્યા સહિત 62 કેસ, સુંદર ભાટી પર AK-47થી હુમલો કર્યો હતો; STFની કાર્યવાહીમાં માર્યો ગયો

Team News Updates
UP STFએ ગુરુવારે મેરઠમાં ગેંગસ્ટર અનિલ દુજાના (36)ને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. દુજાના નોઈડાના બાદલપુરનો રહેવાસી હતો. 3 વર્ષ સુધી અયોધ્યા જેલમાં બંધ હતો. થોડા...
SAURASHTRA

BREAKING યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના:માચી ખાતે આવેલ વિશ્રામસ્થળનો ધુમ્મટ તૂટતા 8થી વધુ શ્રદ્ધાળુઓ દબાયા,એકનું મોત; સ્થાનિકો અને તંત્ર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું

Team News Updates
પાવાગઢના માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો કેટલોક હિસ્સો તૂટી પડતા અહીં દર્શન કરવા આવેલા આઠ યાત્રિકો ઉપર પથ્થરોની શિલાઓ પડતા ઇજાગ્રસ્ત...
KUTCHHSAURASHTRA

ભરઉનાળે ધોધ જીવંત બન્યો:કચ્છના લખપતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ કુંડી ધોધમાં ખળખળ પાણી વહેતા થયા, ધોધના નયનરમ્ય દૃશ્યો નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા

Team News Updates
પશ્વિમ કચ્છના સરહદી લખપત તાલુકામાં પડેલા કમોસમી વરસાદના પગલે અનેક નદી નાળામાં નવા નિરની આવક શરૂ થઈ છે. તેમાં ગઈકાલે પડેલા વરસાદ બાદ જૂણાચાય નજીકનો...
INTERNATIONAL

ક્રેમલિન પરના હુમલાથી રશિયા આક્રોશિત, યુક્રેનના અનેક મોટા શહેરોમાં કરાયો બોમ્બમારો, સર્વત્ર અરાજકતાનું વાતાવરણ

Team News Updates
રશિયન સૈનિકો યુક્રેનની અંદર અને બહાર એલર્ટ મોડ પર છે. યુક્રેનના અનેક શહેરોમાં તણાવનું વાતાવરણ છે. યુક્રેનના અનેક શહેરોમાં સતત હુમલાનો અવાજ સંભળાય છે. રશિયા...