OYOના રિતેશ અગ્રવાલે અમેરિકામાં રહેતા ગુજરાતીઓના કર્યાં વખાણ, કહ્યું વિદેશમાં બનાવી છે ઓળખ
રિતેશ અગ્રવાલે ફિલાડેલ્ફિયામાં સફળતાપૂર્વક મોટેલ અને અન્ય વ્યવસાયો ચલાવી રહેલા કેટલાક ગુજરાતી સાહસિકોને મળવાનો તેમનો અનુભવ શેર કર્યો. ટ્રાવેલ ટેક કંપની OYOના સ્થાપક રિતેશ અગ્રવાલે (Ritesh...