પરીક્ષાના વિઘ્નહર્તા બન્યા ગુજરાતી IPS:કોન્સ્ટેબલથી લઈને IG કક્ષાના અધિકારી સુધીની તમામ જવાબદારી સંભાળી, ઉમેદવારો પણ પરીક્ષાની કામગીરીથી અભિભૂત
સરકારની સરકારી પરીક્ષાના પેપરલીકના સંકટ સમયે ગુજરાતી આઇપીએસ, હસમુખ પટેલ હમેશા વિઘ્નહર્તા બન્યા. અગાઉ જ્યારે પણ પેપર લીક થયા ત્યારે સરકારે પરીક્ષા કરાવવાની જવાબદારી ક્લીન...