News Updates

Tag : gujarat

NATIONAL

વહેલી સવારે 4 વાગે મરચાંની ફેટકરી પર દરોડા:વિજાપુરમાં ગોડાઉનમાં સંચાલક મરચું બનાવવા કલર પાઉડર નાખતો રંગેહાથ ઝડપાયો, અધિકારીએ 2 રાત રેકી કરી હતી

Team News Updates
મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર ખાતે ગત મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડ્યો હતો. વિજાપુરમાં ડુપ્લિકેટ મરચું બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. સમગ્ર દરોડા...
NATIONAL

સદનસીબે કોઈ જાનહાનિ નહીં:અમદાવાદના પાલડીમાં ફ્લેટના પાર્કિંગમાં વહેલી સવારે આગ, 15 જેટલા ટુ-વ્હીલર અને ત્રણ એસી બળીને ખાખ

Team News Updates
અમદાવાદના પાલડી વિસ્તારમાં શાંતિવન બસ સ્ટેન્ડ નજીક આવેલા અમીઝરા એપાર્ટમેન્ટના બી બ્લોકના પાર્કિંગમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગમાં 15 જેટલા ટુ...
NATIONAL

રાજસ્થાનના હનુમાનગઢમાં એરફોર્સનું MiG-21 ક્રેશ:ફાઈટર જેટ ઘર ઉપર પડ્યું; 2 મહિલાના મોત, પાયલટ સુરક્ષિત

Team News Updates
સોમવારે સવારે હનુમાનગઢમાં MiG-21 ફાઈટર જેટ ક્રેશ થયું હતું. હનુમાનગઢમાં બહલોલ નગર વિસ્તારમાં એક ઘર ઉપર ફાઈટર જેટ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 2 મહિલાઓના...
NATIONAL

રખડતા કુતરાનો ત્રાસ:વલસાડ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 40 હજારથી વધુ લોકોને રખડતા કુતરાઓ કરડ્યા, સ્ટ્રીટ ડોગ વધુ હિંશક રીતે એટેક કરતા હોવાનું સામે આવ્યું

Team News Updates
વલસાડ જિલ્લામાં રખડતા કુતરાનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. છેલ્લા 3 વર્ષ દરમ્યાન રખડતા કુતરાઓ 40,006 લોકોને કરડ્યા હતા. જે પૈકી મોટા ભાગના લોકો...
NATIONAL

વાપીમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા:પત્ની મંદિરમાં દર્શન કરવા ગયા ને ગાડીમાં બેસેલા ઉપ પ્રમુખ પર ધડાધડ ફાયરિંગ શરૂ થયું, ત્રણ ગોળી વાગતા ઘટના સ્થળે જ મોત

Team News Updates
વાપીના રાતામાં ભાજપના ઉપ પ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા...
BUSINESS

આગામી સપ્તાહે બજારમાં તેજીનો અંદાજ:CPI ફુગાવાથી લઈને 300થી વધુ કંપનીઓના Q4 પરિણામો બજારની ચાલ નક્કી કરશે

Team News Updates
આગામી સપ્તાહમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી શકે છે. વિશ્લેષકોના મતે, આગામી સપ્તાહમાં બજાર Q4, CPI ફુગાવો, US CPI ફુગાવો અને ફેડ રેટમાં વધારામાં 300થી...
NATIONAL

કોંગ્રેસ પર ભષ્ટાચારના આરોપને લઈને કપિલ સિબ્બલે ચૂંટણી પંચને કર્યો સવાલ, કહ્યું- PMને સવાલ કરવાની હિમ્મત નથી?

Team News Updates
રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ચૂંટણી પંચને સવાલ કર્યો છે કે પીએમ મોદીએ કોંગ્રેસ પર લાગેલા આરોપોના પુરાવા કેમ ન માગ્યા. નિવેદન એવું હતું કે પાર્ટી...
NATIONAL

રંગના આધારે જંતુનાશક કરો પસંદ, જાણો જંતુનાશક પર વિવિધ કલરનો અર્થ

Team News Updates
જંતુનાશકની વાત કરીએ તો તેના પેકેટની પાછળ અલગ-અલગ રંગો પ્રિન્ટ કરવામાં આવે છે. આ રંગો જંતુનાશકની તીવ્રતા વિશે જણાવે છે. તે મુખ્યત્વે લાલ, પીળો, લીલો...
RAJKOTSAURASHTRA

મુંબઇ-દિલ્હીની ફલાઇટ ફળી:રાજકોટ એરપોર્ટમાં એપ્રિલમાં 65 હજારથી વધુ મુસાફરો નોંધાયા, કુલ 513 ફલાઇટોએ ઉડાન ભરી

Team News Updates
ઉનાળુ વેકેશન પૂર્વે રાજકોટની હવાઇ સેવામાં મુંબઇ, દિલ્હી, ગોવા, બેંગ્લોરની ફલાઇટો મુસાફરોનો ધસારો જોવા મળતા ગત એપ્રિલ માસમાં રાજકોટ એરપોર્ટમાં 65023 મુસાફરો સાથે 513 જેટલી...
RAJKOT

બસપોર્ટની અંદર અને બહાર ટ્રાફિકજામનાં દ્રશ્યો:રાજકોટમાં પરીક્ષા કેન્દ્રના ત્રીજા માળે બેઠક વ્યવસ્થા હોવાથી દિવ્યાંગ ઉમેદવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

Team News Updates
આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂણ થઈ છે. રાજ્યનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાઈ હતી. ઉમેદવારોની...