પૈસા પડાવવા હદ વટાવી તમામઅજાણ્યા શખ્સે:19 લાખ પડાવ્યા વાઈરલ કરવાની ધમકી આપી,ગાંધીનગરમાં રહેતા યુવકના વોટ્સએપ પર મૃતક બેનના ન્યૂડ ફોટો મોકલ્યા
ગાંધીનગરના કુડાસણ ખાતે રહેતા યુવાનને તેની મૃતક બહેનના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી ફેબ્રુઆરી – 2024 માં અલગ અલગ 64 નંબરો પરથી વોઇસ કોલ...
