માંસનો જથ્થો જપ્ત 150 કિલો શંકાસ્પદ :શહેરા પોલીસે ટીમલી ફળિયામા રેડ કરીને માંસનો જથ્થો ઝડપ્યો 150 કિલો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ટીમલી ફળિયા ખાતે બાતમીના આધારે શંકાસ્પદ માંસના જથ્થા સાથે ત્રણ ઈસમો અટકાયત કરવામાં આવી હતી. જેમાં શહેરા તાલુકાના ટીમલી ફળિયા ખાતે...