Bhavnagar:દારૂની હેરાફેરી પાન મસાલાના થેલામાં;ઈંગ્લીશ દારૂની 600 બોટલ સાથે ઝડપાયા,ભાવનગરના આડોડિયાવાસની ત્રણ મહિલાઓ સહિત ચાર લોકો
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આધારે ઘોઘા સર્કલ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને આડોડિયાવાસ વિસ્તારમાં જઈ રહેલ ત્રણ મહિલા તથા...