અમિત શાહે બસ્તરની દર્દનાક ડોક્યુમેન્ટ્રી ,સફાયો થઈ જશે 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદીઓનો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, નક્સલવાદીઓને હિંસાનો માર્ગ છોડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે. તેણે...