કિંમત ₹1.11 લાખ, ભારતમાં લોન્ચ હીરો એક્સ્ટ્રીમ 160R 2V,અપડેટેડ બાઇકમાં ડ્રેગ રેસ ટાઈમર અને સિંગલ-ચેનલ ABS જેવા ફીચર્સ
હીરો મોટોકોર્પે ગઈકાલે (10 સપ્ટેમ્બર) ભારતીય બજારમાં હીરો એક્સ્ટ્રીમ 160R 2V લૉન્ચ કર્યું છે. ભારતીય ટુ-વ્હીલર નિર્માતાએ તાજેતરમાં હીરો એક્સ્ટ્રીમ 160R 4V નું 2024 મોડલ...