એજન્સીઓ 24 કલાક ચાંપતી નજર રાખી રહી છે,હું આતંકવાદીની જેમ પિંજરામાં બંધ છું-ઈમરાન ખાને કહ્યું, પડખું ફરવામાં પણ મુશ્કેલીઓ પડે છે,7 ફૂટની જેલ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે તેમને આતંકવાદીની જેમ પીંજરામાં કેદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, ઈમરાને જણાવ્યું કે તે 7 બાય...