IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી દેશનો સૌથી મોટો, IPO ની કિંમત કેટલી હશે? રિલાયન્સની AGMમાં જાહેરાત થઈ શકે
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ દેશનો સૌથી મોટો IPO લાવવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે મોબાઈલ ટેરિફ અને 5G મોનેટાઈઝેશનમાં...