વર્ષ 2018માં થઈ હતી ધરપકડ,આજીવન કેદની સજા,બ્રહ્મોસના પૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને,પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરી હતી
મહારાષ્ટ્રની નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે સોમવારે (3 જૂન) પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરનાર બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડના પૂર્વ સિસ્ટમ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની...