Election 2024:રાજનીતિમાં ‘ક્વીન” બની કંગના રનૌત બોલિવુડની ક્વિન બાદ,મંડીના લોકોનો આભાર માન્યો
ભાજપ ઉમેદવાર અને બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી જીત મેળવી છે. બોલિવુડની ક્વિન સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી મંડીના લોકોનો...