Jamnagar: CCTV, આંતક આખલાનો એક વૃદ્ધને અડફેટે લઈ પછાડી દીધા, નાઘેડી પાસે આખલાએ,જમીન પર પડકાતાં વૃદ્ધને ઈજા પહોંચી
જામનગર નજીક નાઘેડી ગામ પાસે માધવ રેસીડેન્સી વિસ્તારમાં એક વૃદ્ધ રોડ ઉપર ચાલીને જતા હતા, ત્યારે પાછળથી આખલો આવીને વૃદ્ધને અડફેટે લીધા હતા. વૃદ્ધને જમીન...