News Updates

Tag : national

NATIONAL

સેનાએ સિક્કિમમાં ફસાયેલા 3500 પ્રવાસીઓને બચાવ્યા:ભૂસ્ખલનથી રસ્તો ધોવાઈ ગયો, ચુંગથાંગ ઘાટીમાં ભારે વરસાદ

Team News Updates
ઉત્તર સિક્કિમના ચુંગથાંગમાં શુક્રવારે ભૂસ્ખલન અને વરસાદથી એક માર્ગ ધોવાઈ ગયો. જેના કારણે ત્યાં ફસાયેલા લગભગ 3,500 પ્રવાસીઓને ભારતીય સેનાએ બચાવી લીધા છે. આમાં કેટલાક...
GUJARATUncategorized

KHODALDHAM હંમેશા લોકસેવાર્થે/ ગુજરાતનાં ૮ જીલ્લાઓમાં ખોડલધામ ખડેપગે

Team News Updates
બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે ખોડલધામની માનવતાભરી કામગીરી: 15 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા શ્રી નરેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ યુદ્ધના ધોરણે ફૂડ પેકેટ તૈયાર...
GUJARAT

દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા ખંડિત થઇ, તેજ પવનના કારણે ધ્વજાને નુકસાન

Team News Updates
શિખર પર લહેરાતી ધ્વજા ખંડિત થઇ છે. તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર પર ધ્વજા ચઢી નથી. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે...
GUJARAT

વાવાઝોડાએ દિશા બદલી નહીં, ગુજરાત તરફ જ આવે છે:હવે જખૌથી 280 કિલોમીટર દૂર, શિયાળબેટમાં બોટ મારફતે સર્ગભાને હોસ્પિટલમાં ખસેડાઈ

Team News Updates
અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યો છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 290 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર,...
GUJARAT

PHOTOSમાં જુઓ ચક્રવાત બિપરજોયનું ખતરનાક સ્વરૂપ:સૌરાષ્ટ્રનાં ગામડાંમાં દરિયાનાં પાણી ઘૂસ્યાં, માછીમારોનાં ગામો ખાલી થઈ ગયાં; 15 જૂને રેડ એલર્ટ

Team News Updates
અરબી સમુદ્રમાંથી ઉદભવેલો ચક્રવાત બિપરજોયે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે એ પહેલાં જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. આનાથી લગભગ...
NATIONAL

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કેમિકલના ટેન્કરમાં આગ:4નાં મોત, કેટલાક વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા; ભડભડ સળગતું ટેન્કર બળીને ખાખ

Team News Updates
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મંગળવારે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી હતી. જેમાં 4 લોકોના મોત થયા...
NATIONAL

માતાની હત્યા કરી, સૂટકેસમાં લાશ ભરીને પોલીસ સ્ટેશન પહોંચી:39 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટે ગુનો કબૂલ્યો, રોજનો ઝઘડો હતો હત્યાનું કારણ

Team News Updates
બેંગલુરુમાં 39 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટે તેની માતાની હત્યા કરી હતી. હત્યા બાદ લાશને સૂટકેસમાં ભરીને પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો....
NATIONAL

70 હજાર યુવાનોને મળી સરકારી નોકરી, PM મોદીએ આપ્યા નિમણૂક પત્ર

Team News Updates
રોજગાર મેળા દ્વારા પીએમ મોદીએ 70 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપ્યા. સમગ્ર દેશમાં કુલ 43 કેન્દ્રો પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 13...
NATIONAL

ભોપાલના સતપુડા ભવનમાં 16 કલાક બાદ આગ પર કાબૂ:ચાર માળમાં 12 હજાર ફાઈલો બળીને રાખ, તપાસ માટે ટીમ પહોંચી

Team News Updates
ભોપાલમાં મધ્યપ્રદેશ સરકારની બીજી સૌથી મોટી સતપુડા બિલ્ડિંગમાં સોમવારે સાંજે 4 વાગ્યે લાગેલી આગ મંગળવારે સવારે 8 વાગ્યા સુધીમાં કાબૂમાં આવી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ...
GUJARAT

વાવાઝોડું નજીક આવતાં સ્થિતિ વિકટ,દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ, હજારો લોકોનું સ્થળાંતર

Team News Updates
ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ જેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું...